સંગીત કળા : મન, મગજ અને માનવજીવન પર સંગીતના અદભુત લાભ
માનવજીવનમાં કળાનું સ્થાન અત્યંત મહત્વનું છે. દરેક કળાનો સીધો સંબંધ માનવીના ભાવાત્મક સ્તર સાથે જોડાયેલો છે. જ્યારે કોઈ કળાને શાસ્ત્રીય સ્વરૂપ આપવામાં આવે છે ત્યારે તેના માટે રચાયેલ નિયમો એ કળાનો મૂળ આધાર બને છે. શાસ્ત્રોમાં ચોસઠ કળાનો ઉલ્લેખ આવે છે, જેમાં પાંચ લલિત કળાઓ — કાવ્યકળા, સંગીતકળા, ચિત્રકળા, મૂર્તિકલાપ્રકાર અને શિલ્પકળા માનવની કોમળ ભાવનાઓનું […]
સંગીત કળા : મન, મગજ અને માનવજીવન પર સંગીતના અદભુત લાભ Read More »



