તમે શ્રીમંત છો?
આ દુનિયામાં દરેક માણસ શ્રીમંત (પૈસાવાળો) બનવા ચાહે છે. જેની પાસે જીવન ચાલી શકે એટલા પૈસા નથી એ પણ પૈસાવાળો થવા માંગે છે. જે પાસે જીવન સારી રીતે પસાર થઈ શકે એટલું ધન છે તે પણ વધુ પૈસાવાળો થવા માંગે છે. પૈસો જીવનની જરુરિયાત મટીને અનિવાર્યતા બની ગયો છે. અનિવાર્યતા મટીને સર્વસ્વ બની ગયો છે. […]





